જાપાનને પાછળ છોડીને ભારત વધ્યું એક ડગલુ આગળ, વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું ભારત
દુનિયામાં વાગી રહ્યું છે ભારતનો ડંકો જી હા વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે ભારત જાપાનને પાછળ છોડીને ભારત એક ડગલું આગળ વધ્યું છે. નીતિ આયોગના સીઈઓએ આ માહિતી આપી છે. ભારત એ 4000 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બન્યું છે. હવે ભારતથી ત્રણ દેશોની અર્થવ્યવસ્થા મોટી છે જેમાં અમેરિકા, ચીન અને જર્મનીનો સમાવેશ થાય છે. આ ત્રણ દેશો એ ભારતથી આગળ છે ત્યારે જાપાનને પાછળ છોડીને હવે ભારત ચોથા નંબર પર આવ્યું છે એટલે કહી શકાય કે દુનિયામાં ભારતનો ડંકો વાગી રહ્યો છે તે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું
જાપાનને પાછળ છોડીને ભારત વધ્યું એક ડગલુ આગળ, વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું ભારત….
#India #Japan #economy #ZEE24KALAK
Stay connected with us on social media platforms:
Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ
Like us on Facebook
https://www.facebook.com/zee24kalak.in/
Follow us on Twitter
Tweets by Zee24Kalak
You can also visit us at:
http://zeenews.india.com/gujarati
2 Comments
ફેંકુ સરકાર ફેંકુ મીડિયા
😂😂