japan economy indian invest | ફોલ્ડરીયા ઈકોનોમી ના નામે ભ્રમ ફેલાવે છે😂
japan economy indian invest | ફોલ્ડરીયા ઈકોનોમી ના નામે ભ્રમ ફેલાવે છે😂
જાપાન છે એ પોતાના પૈસે છે ને ભારતમાં બુલેટ ટ્રેન જેવા છે ને લાખો કરોડના પ્રોજેક્ટ હોય ને એમાં રોકાણ કરે છે આપણા એના ફોલ્ડરિયાઓ છે ને એ જનતાને એ સમજાવવામાં વ્યસ્ત છે જાપાન કરતા એ આપણે જાજુ કમાય છે